ટીવી એક્ટ્રેસ ચારુ અસોપાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટની તસવીરો ચારુ અસોપાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



આ વખતે ચારુ સ્લિટ ડ્રેસ પહેરીને પોતાની સુંદરતા બતાવી રહી છે.



37 વર્ષની ઉંમરે પણ તેનો સ્ટાઇલ સોશિયલ મીડિયા પર દરરોજ જોવા મળે છે.



આ ફોટામાં ચારુ મરૂન કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.



સ્કર્ટ પર સાઇડ સ્લિટ આપવામાં આવી છે. જેના કારણે લુક સ્ટાઇલિશ લાગી રહ્યો છે



ગોલ્ડ ટોન ઇયરિંગ્સમાં ફ્લોરલ ડિઝાઇન છે. જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે



ચાહકો તેની સુંદરતા જોઈને તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.



ચારુ આસોપાએ દેવોં કે દેવ મહાદેવ, બલવીર, મેરે આંગને મેં, જીજી મા, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, દિયા ઔર બાતી હમ, જેવા ટીવી શોમાં કામ કર્યું છે.



All Photo Credit: Instagram