ચેતના પાન્ડેએ નવા સેક્સી એન્ડ બૉલ્ડ લૂક સાથેની નવી તસવીરો શેર કરી છે



સ્ટાર અભિનેત્રી ચેતના પાન્ડેએ આ વખતે ચેક્સ આઉટફિટમાં હૉટનેસનો તડકો લગાવ્યો છે



હાલમાં ચેતના પાન્ડે વિદેશમાં વેકેશન એન્જૉય કરી રહી છે



ચેતના પાન્ડેએ બ્લેક ગૉગલ્સ, હાઇ હીલ્સ, પાતળી કમર સાથે લૂકને પુરો કર્યો છે



ચેતનાએ ઓપન હેર, લેધર બેગ અને ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સને ઘાયલ કર્યા છે



ચેતના પાંડે ઘણીવાર તેની બોલ્ડનેસ અને ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે



આ આઉટફિટ સાથે અભિનેત્રી ચેતના હીલ પર ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળે છે



અભિનેત્રી ચેતના પાન્ડે શૉર્ટ આઉટફિટમાં ઘણા હોટ પોઝ આપી રહી છે



ખતરોં કે ખિલાડી સીઝન 12 સિવાય ચેતના પાંડે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળી છે



તમામ તસવીરો ચેતના પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે



Thanks for Reading. UP NEXT

સયાની ગુપ્તાએ બ્લેક લૂકમાં આપ્યા કાતિલ પોઝ

View next story