બૉલીવુડ એક્ટ્રેસ ડાયના પેન્ટીએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



ડિયાના પેન્ટીઃ પાતળી કમર સાથે ચોલીમાં હૉટ લાગી રહી છે એક્ટ્રેસ



એક્ટ્રેસે શૉર્ટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



ડાયના પેન્ટીએ સિલ્વર ડ્રેસમાં કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે



ડાયના પેન્ટીની ફેશન સેન્સ હંમેશા તેના ચાહકોને ખૂબ પ્રભાવિત કરે છે



ડાયના પેન્ટીએ ખૂબ જ સુંદર કોટેડ ડેનિમ મેટાલિક ગૉલ્ડન ડ્રેસ પહેર્યો હતો



ફોટો જોઈને ચાહકો તેને અદભૂત અને સુંદર અભિનેત્રીનો બેસ્ટ લુક જણાવી રહ્યા છે



સોશિયલ મીડિયા પર ડાયનાના આ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે



અભિનેત્રી ડાયનાએ આ લુકમાં વાળ ખુલ્લા રાખ્યા છે. ગ્લોસી લિપશેડ કરી છે



તમામ તસવીરો ડાયના પેન્ટીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે