ચિત્રાંગદા સિંહ દરેક લૂકમાં સુંદર લાગે છે



અભિનેત્રીએ બ્લેક લૂકમાં સુંદર તસવીરો શેર કરી છે



અભિનેત્રીએ બ્લેક લૂકમાં સુંદર પોઝ આપ્યા છે



સ્ટાઈલિશ બ્લેક લૂકમાં ચિત્રાંગદા સુંદર લાગી રહી છે



ચિત્રાંગદાએ કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા



ચિત્રાંગદા સિંહ નવા લૂકમાં સુંદર લાગી રહી છે



અભિનેત્રી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે



પોતાના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે



ફેન્સ તેના આ નવા લૂક પર ફિદા થયા છે



(તમામ તસવીરો ચિત્રાંગદા સિંહ-ઈન્સ્ટાગ્રામ)