ડેઝી શાહ એક લોકપ્રિય ભારતીય અભિનેત્રી, મોડલ છે

જે મુખ્યત્વે બોલિવૂડ અને કન્નડ સિનેમામાં તેના કામ માટે જાણીતી છે.

તાજેતરમાં જ તેણે બ્રાલેટ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

ડેઝી શાહે પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યના સહાયક કોરિયોગ્રાફર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેણીએ ઘણા વર્ષો સુધી બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું હતું.

તેણીએ 2011 ની કન્નડ ફિલ્મ Bhadraમાં મુખ્ય અભિનેત્રી તરીકે કરિયરની શરૂઆત કરી હતી

તેણી 2014માં ફિલ્મ 'જય હો'માં સલમાન ખાન સાથે જોવા મળી હતી.

તે સિવાય ડેઝી હેટ સ્ટોરી 3 (2015) અને સલમાન ખાન સાથે રેસ 3 (2018)માં પણ જોવા મળી હતી

તેણીએ ગુજરાતી ફિલ્મ ગુજરાત 11 (2019) માં ફૂટબોલ કોચ તરીકે પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી.

All Photo Credit: Instagram