અભિનેત્રી અને મૉડલ ચિત્રાંગદા સિંહે હાલમાં જ ખાસ લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે ચિત્રાંગદા સિંહે ગૉલ્ડન લૂકમાં કર્વી ફિગર શેર કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકેને પરફેક્ટ બનાવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

50 વર્ષીય ચિત્રાંગદા સિંહ બૉલીવુડની હસીન ગર્લ તરીકે જાણીતી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિન્દી ફિલ્મોમાં ચિત્રાંગદા સિંહને એક્ટિંગથી લોકો ખુબ પ્રભાવિત છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિત્રાંગદાએ એક્ટિંગની શરૂઆત ક્રાઈમ ડ્રામા હઝારોં ખ્વાઈશેન ઐસીથી કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિત્રાંગદાએ દેસી બૉયઝ, ગેસલાઇટ, ઇનકાર સહિતની ફિલ્મોમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિત્રાંગદાએ બૉબ બિસ્વાસ, બાઝાર અને સૂરમાં જેવી ફિલ્મો પણ કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિત્રાંગદા સિંહે એક દીકરો છે, તેનું નામ જોરાવર રંધાવા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ચિત્રાંગદા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ