બોલિવૂડની 'દંગલ ગર્લ' ઉર્ફે સાન્યા મલ્હોત્રા તેની એક્ટિંગ માટે જાણીતી છે.



હાલમાં જ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.



તેણે નાની ઉંમરમાં જ ફિલ્મી દુનિયામાં મોટું સ્થાન હાંસલ કર્યું છે.



સાનિયા મલ્હોત્રાએ ફોટો ક્લિક કરાવતી વખતે પીળા રંગનો ડીપ ડ્રેસ પહેર્યો છે



સાનિયા મલ્હોત્રાએ આમિર ખાનની ફિલ્મ દંગલથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.



તેણે ઓડિશનમાં 10 હજાર છોકરીઓને હરાવીને ફિલ્મમાં સ્થાન મેળવ્યું હતું



જો કે આ ફિલ્મમાં તેની એક્ટિંગને પણ લોકોએ પસંદ કરી હતી.



સાન્યા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



તે ફેન્સ માટે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે



All Photo Credit: Instagram