અનન્યા પાન્ડેએ તાજેતરમાં જ એરપોર્ટ પર સેક્સી અદાઓ બતાવી છે અનન્યા પાન્ડેએ પૈપરાજીને એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ફેન્સને ચોંકાવ્યા છે આ વખતે યંગ ગર્લ અનન્યા પાન્ડે એરપોર્ટ પર બ્લેક ડ્રેસમાં સ્પૉટ થઇ હતી લૂકને પુરો કરવા અનન્યાએ હેરી બન અને ચપ્પલ કેરી કર્યા હતા લેધર બેગ અને સ્માઇલી ફેસ સાથે કેમેરા સામે શાનદાર લૂક બતાવ્યો હતો બોલીવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે ખૂબ જ શાનદાર લૂકમાં સ્પોટ થઈ હતી એક્ટ્રેસ અનન્યા પાન્ડેના ચાહકો તેના નવા લૂકને લાઈક કરી રહ્યા છે એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી હતી અનન્યા પાન્ડે સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો અનન્યા પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે