આજે બધી જગ્યાએ ધૂરંધર ફિલ્મની ચર્ચા થઈ રહી છે

આ ફિલ્મનો બીજો ભાગ છે

પહેલા ભાગ રણવીરની સાથે સાથે તેની હિરોઈને પણ લોકોનું ધ્યાન ખેચ્યું હતું

અમે વાત કરી રહ્યા છીએ ધુરંધરની હિરોઈન સારા અર્જુનની

સારા અર્જુન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તેની તસવીરો અવારનવાર વાયરલ થઈ રહે છે

ફેન્સને અભિનેત્રીનો દરેક અવતાર પસંદ આવે છે

હવે ફરી એકવાર અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં સારા ખુબ સુંદર લાગી રહી છે

(All Photo Instagram)