ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં આવે છે.

મોનાલીસાના અભિનય અને સુંદરતાના લાખો દિવાના છે

મોનાલીસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે

મોનાલીસાને આજે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ ઓળખની જરૂર નથી

મોનાલીસાના સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે

ઈન્સ્ટાગ્રામ પર તેની હોટ તસવીરો જોરદાર વાઈરલ થઈ રહી છે

આ તસવીરમાં અભિનેત્રી વર્કઆઉટ કરી રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

મોનાલિસા તેની ફિટનેસ માટે પણ જાણીતી છે

(All Photo Instagram)