દિયા મિર્ઝા પોતાની સુંદરતા અને સ્મિતથી ચાહકોનું દિલ જીતી લે છે

તેણે પોતાની સફરની શરૂઆત એક બ્યુટી કોન્ટેસ્ટથી કરી હતી

તે વર્ષ 2000માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં સેકન્ડ રનર-અપ રહી હતી

પછી તે જ વર્ષે મિસ એશિયા પેસિફિકનો ખિતાબ જીત્યો

તેણે 'રહેના હૈ તેરે દિલ મેં' ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી

આમાં તે આર માધવન સાથે જોવા મળી હતી

દિયા મિર્ઝા આ દિવસોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બહુ એક્ટિવ નથી

પરંતુ સોશિયલ વર્કર તરીકે ખૂબ જ એક્ટિવ છે

દિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

(All Photo Instagram)