ડાયના પેન્ટી પોતાની સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે



ડાયના પેન્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



ચાહકોમાં પોતાના વિશેનો ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી



ડાયનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કર્યા છે



જેમાં ડાયના એકદમ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે



ડાયના રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ અને સુંદર છે



પોતાની સ્ટાઈલથી ચાહકોના દિલની ધડકનને તેજ કરતી રહે છે



તે સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટા શેર કરીને હેડલાઇન્સ બનાવે છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે ડાયના



(All Photo Instagram)