ન્યૂયોર્ક ફેશન વીકમાં સ્ટાર્સ ગ્લેમરસ અવતારમાં પહોંચતા હોય છે



બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની સ્ટ્રેપી બ્લેક ડ્રેસમાં રેડ કાર્પેટ પહોંચી હતી



કેલ્વિન ક્લેનના સ્પ્રિંગ 2026 શોમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી



દિશાનો સ્ટાઇલિશ અને સિમ્પલ લુક બધાનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો.



દિશાએ પોતાનો લુક સિમ્પલ અને સ્ટાઇલિશ રાખ્યો હતો



તેણે પોતાના ડ્રેસને સ્ટ્રેપી બ્લેક હીલ્સ સાથે પેર કર્યો હતો



અભિનેત્રીએ સોફ્ટ બ્રોન્ઝ ટોન, સ્મોકી આંખો અને ગ્લોસી ન્યુડ લિપ્સ પસંદ કર્યા હતા



જેના કારણે તેનો લુક પાર્ટી અને ઇવેન્ટ માટે પરફેક્ટ બન્યો હતો.



તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.



All Photo Credit: Instagram