બોલિવૂડની અભિનેત્રી દિશા પટનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે દિશા પટનીએ યલો કલરની બિકીનીમાં બીચ પર પોઝ આપ્યા હતા દિશાએ પોતાની ફિટનેસ અને ગ્લેમરસ લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. બિકીનીમાં દિશા પટનીએ ફિગર ફ્લોન્ટ કર્યું હતું તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર તે ઝડપથી વાયરલ થઈ રહી છે. દિશાના પોઝે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે દિશાના આ નવા લૂકને જોઇને તેના ફેન્સ દિવાના બન્યા છે દિશાએ કેમેરાની સામે અલગ અલગ પોઝ આપ્યા છે ફેન્સ દિશાની સુંદરતા અને સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે. All Photo Credit: Instagram