જ્યારે પણ ગ્લેમરસ અભિનેત્રીઓની વાત આવે, ત્યારે દિશા પટનીનું નામ સૌથી પહેલા આવે છે

દિશા તેના ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' ફિલ્મથી દિશાએ બોલિવૂડમાં શાનદાર એન્ટ્રી કરી હતી.

દિશા તેની ટોન્ડ બોડી અને વર્કઆઉટ રૂટિન માટે ચાહકોમાં ખૂબ જાણીતી છે.

દિશા પટની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

ઇન્સ્ટાગ્રામ પર દિશાના 61.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

જે તેની દરેક પોસ્ટને મિનિટોમાં વાયરલ કરી દે છે

પોતાની હોટનેસ અને ફિટનેસના કારણે દિશા આજે લાખો યુવાનોના દિલ પર રાજ કરે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે દિશા

(All Photo Instagram)