બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે



દિશા આ ફોટોશૂટમાં રેડ કટ-આઉટ ડ્રેસમાં પોતાનો ગ્લેમરસ લુક શેર કર્યો છે.



આ લુકમાં દિશાએ ઘણા સિઝલિંગ પોઝ આપ્યા છે.



દિશાનો આ લુક તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.



ડ્રેસમાં સ્માર્ટ કટ-આઉટ અને સ્ટાઇલિશ રફલ્સ તેને વધુ આકર્ષક બનાવી રહ્યા છે.



મૌની રોય, દિશાના મિત્ર એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિકે પણ કોમેન્ટ કરી હતી.



દિશા પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે.



તે ટૂંક સમયમાં સૂર્યા 42, યોદ્ધા અને પ્રોજેક્ટ કેમાં જોવા મળશે.



આ ઉપરાંત તે શાહિદ કપૂર સાથે એક ફિલ્મમાં ખાસ ભૂમિકા પણ ભજવશે.



All Photo Credit: Instagram