બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી દિશા પટનીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે



દિશા પટનીનું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે



તેણે પોતાના સ્ટાઇલિશ લુકથી ચાહકોનું દિલ જીત્યું છે



દિશાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે



આ વખતે દિશાએ પૂલ સાઇડ ફોટોશૂટ કરાવ્યું હતું



જેમાં તેની સ્ટાઇલ એકદમ અલગ અને ખૂબ જ આકર્ષક લાગી રહી છે



તેણે લાલ અને જાંબલી રંગનું સુંદર કટ-આઉટ ગાઉન પહેર્યું હતું.



દિશા ફોટોશૂટમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરે છે



આ આઉટફિટમાં દિશા સ્ટાઇલિશ લાગી રહી છે



All Photo Credit: Instagram