બૉલીવુડ સ્ટાર ગર્લ દિશા પટ્ટણી ફરીથી હૉટ અદાઓના કારણે ચર્ચામાં આવી છે



એક્ટ્રેસ દિશા પટની તેની ફિલ્મો કરતાં તેની તસવીરોને કારણે વધુ ચર્ચામાં રહે છે



તાજેતરમાં જ દિશા પટ્ટણીએ શૉર્ટ્સમાં પૈપરાજીને હૉટ પૉઝ આપ્યા છે



આ દરમિયાન દિશા પટ્ટણી શૉર્ટ એન્ડ સેક્સી લૂકમાં બૉલ્ડ લાગી રહી છે



ઓપન હેર અને વ્હાઇટ બૂટની સાથે દિશા પટ્ટણીએ નવી સ્ટાઇલ કેરી કરી છે



એક્ટ્રેસને અત્યાર સુધી એક્ટિંગમાં વધારે સફળતા મળી નથી. પરંતુ ફેન ફોલોઈંગ વધુ છે



તે પોતાની ફિટનેસ અને હોટનેસના કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહે છે



અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના નવા લૂકની કેટલીક તસવીરો શેર કરી હતી



ફિલ્મ 'એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી'થી દિશા પટ્ટણીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી



તમામ તસવીરો દિશા પટ્ટણીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે