એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમારના ડિવોર્સની અટકળો વહેતી થઇ છે



વાસ્તવમાં દિવ્યાએ તેના પતિની અટક તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી હટાવી દીધી હતી



જે બાદ ભૂષણ કુમાર અને તેના સંબંધોને લઈને અનેક પ્રકારની અટકળો શરૂ થઇ છે



દિવ્યા ટી-સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારની પત્ની છે.



એટલું જ નહી દિવ્યાએ ટી-સીરીઝને પણ અનફોલો કરી દીધી છે.



જેને જોઈને લોકો વિવિધ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે.



એક Reddit પોસ્ટ પછી તેમના સંબંધો વિશે ચર્ચા કરવામાં આવી રહી છે



લોકો સવાલ કરી રહ્યા છે કે શું દિવ્યા અને ભૂષણ કુમારના છૂટાછેડા થઈ રહ્યા છે.



જોકે, આ મામલે હજુ સુધી કોઇ સત્તાવાર જાણકારી મળી રહી નથી



All Photo Credit: Instagram