નોરા ફતેહીને ફેશન આઇકોન તરીકે જોવામાં આવે છે

નોરા ફતેહીનો લુક સોશિયલ મીડિયા પર કહેર વર્તાવવા માટે પૂરતો છે

અભિનેત્રીની ફેશન સ્ટાઈલ હંમેશા પોઈન્ટ પર રહે છે

નોરા ફતેહી તેના ડાન્સથી પણ લોકોને દિવાના બનાવે છે

નોરા તાજેતરમાં બ્લુ જીન્સ અને વ્હાઈટ ટીશર્ટમાં જોવા મળી હતી

નોરાએ પાપારાઝીને પોઝ આપ્યા હતા

નોરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

અભિનેત્રી તેના હોટ લુકને કારણે લાઈમ લાઈટમાં રહે છે

(All Photo Instagram)