બૉલીવુડ અભિનેત્રી ઇશા દેઓલે નવી તસવીરોથી ધમાલ મચાવી છે આ વખતે રેડ સૂટ્સમાં ઇશા દેઓલે મહેફિલ લૂટી લીધી છે અભિનેત્રી ઇશા દેઓલના ભરત તખ્તાની સાથેના 12 વર્ષ જૂના લગ્ન તોડી નાંખ્યા છે ઇશા દેઓલ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી છે ઈશા અને ભરતના લગ્ન 2012માં થયા હતા અને તેમને બે દીકરીઓ છે આ કપલના બ્રેકઅપનું કારણ ભરતનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનું કહેવામાં આવી રહ્યું છે ઇશા દેઓલે બૉલીવુડમાં કેટલીક સુપરહીટ ફિલ્મો આપી છે ઇશા દેઓલે ધૂમ, કાળ, યુવા, નૉ એન્ટ્રી, કુછ તો હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે 42 વર્ષીય ઇશા દેઓલ ફિટનેસ અને હૉટનેસ મામલે જાણીતી છે તમામ તસવીરો ઇશા દેઓલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે