લિસા હેડન આજકાલ નવા લૂકમાં તસવીરો શેર કરીને ચર્ચામાં આવી છે હાલમાં જ લિસા હેડનનું બ્લેક શાઇનિંગ ડ્રેસમાં બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે ચમકીલા ડ્રેસમાં લિસા હેડને સેક્સી અને મદમસ્ત અદાઓ બતાવી છે પોનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લિસાએ લૂકેને કેરી કર્યો છે એક્ટ્રેસ લિઝા હેડને બોલિવૂડમાં 'આયશા' ફિલ્મથી એન્ટ્રી કરી હતી આ ફિલ્મમાં એક્ટ્રેસની સાથે સોનમ કપૂર અને અભય દેઓલ જોવા મળ્યા હતા લીઝા હેડન આ પહેલા પણ કેટલીય આવી બેબાક તસવીરો શેર કરતા દેખાઇ ચૂકી છે લીઝા હેડનના ત્રણ બાળકો છે, નાની દીકરી પહેલા લીઝાને બે દીકરા હતા એક્ટ્રેસ લીઝા હેડનફરી એક વખત તેનાં સિંઝલિંગ-રિવીલિંગ ફોટોને કારણે ચર્ચામાં છે તમામ તસવીરો લિસા હેડનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે