બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા દરરોજ પોતાની તસવીરો પોસ્ટ કરે છે



ઈશાએ ડીપ નેક દેશી આઉટફિટ મલ્ટીકલર્ડ લહેંગા ચોલી પહેરી છે.



કપાળ પર બિંદી અને ગળાનો હાર તેની સુંદરતામાં વધારો કરે છે.



ઈશા છેલ્લે પ્રકાશ ઝાની વેબ સિરીઝ આશ્રમ 3માં જોવા મળી હતી.



જેમાં તેનો ખૂબ જ બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો.



ચાહકો તેના આગામી પ્રોજેક્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.



ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



તે તેની ફિલ્મો કરતાં તેના ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે



ઇશા ગુપ્તા 'મર્ડર 4', 'દેશી મેજિક' અને 'હેરા ફેરી' 3 જેવી ફિલ્મોમાં જોવા મળશે.



All Photo Credit: Instagram