મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

Published by: gujarati.abplive.com

ફેન્સ તેને બબીતાજીના નામથી ઓળખે છે

Published by: gujarati.abplive.com

મુનમુને મોડેલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

Published by: gujarati.abplive.com

તેમણે હિન્દી ફિલ્મ 'મુંબઈ એક્સપ્રેસ' (2005) અને 'હોલિડે' (2006)માં પણ કામ કર્યું છે

Published by: gujarati.abplive.com

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Published by: gujarati.abplive.com

મુનમુન ટ્રાવેલિંગ અને ફેશન માટે જાણીતી છે

Published by: gujarati.abplive.com

મુનમુન દત્તા આજે પણ ટેલિવિઝન જગતનું એક જાણીતું અને પ્રખ્યાત નામ છે.

Published by: gujarati.abplive.com

આ દરમિયાન અભિનેત્રીનું ફોટોશૂટ સામે આવ્યું છે

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com