મોનાલિસાની ગણતરી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે.

તે પોતાના ગ્લેમરસ લુકને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.

મોનાલિસા હવે ભોજપુરી સિનેમાથી લઈને ટીવીનો મોટો ચહેરો બની ગઈ છે

મોનાલિસાના ચાહકો હવે દેશભરમાં જોવા મળે છે

મોનાલિસાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

જેમાં તેની સુંદર સ્ટાઈલ જોવા મળી રહી છે

આ તસવીરોમાં મોનાલિસા સફેદ આઉટફીટમાં જોવા મળી રહી છે

મોનાલિસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

મોનાલિસા ચાહકોમાં પોતાનો ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી.

(All Photo Instagram)