નિધિ શાહે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ અને ગ્લેમરસ લુક શેર કર્યો છે

ટીવી પર સંસ્કારી દેખાતી કિંજલનો આ હોટ અવતાર સીરિયલની ઈમેજ કરતાં સાવ અલગ છે

અભિનેત્રીએ આ સિઝલિંગ તસવીરો વેકેશન દરમિયાન ક્લિક કરાવી છે

બીચ કિનારે એન્જોય કરતી નિધિ શાહ આ ફોટોઝમાં બિલકુલ જલપરી જેવી સુંદર લાગી રહી છે

નિધિએ હોટ પોઝ આપીને ફેન્સના હોશ ઉડાવી દીધા છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર થતાની સાથે જ નિધિ શાહના આ લેટેસ્ટ ફોટોઝ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે

કિંજલની આ અનોખી અને બોલ્ડ સ્ટાઈલ જોઈને તેના લાખો ફેન્સ તેના પર દિલ હારી બેઠા છે

એક ફેને કોમેન્ટ કરતા લખ્યું કે, 'તેણે મોસમનું તાપમાન વધારી દીધું છે'

નિધિ અવારનવાર પોતાના ફેન્સ માટે આવી ગ્લેમરસ તસવીરો શેર કરીને લાઈમલાઈટમાં રહે છે.

(All Photo Instagram)