મોનાલિસા ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે

Published by: gujarati.abplive.com

મોનાલિસાએ પોતાની બોલ્ડ અદા અને નિર્ભય અભિનયથી લાખો ચાહકોનું દિલ જીત્યું છે

Published by: gujarati.abplive.com

 મોનાલિસાએ ટીવી પર પણ પોતાની આગવી ઓળખ બનાવી છે

Published by: gujarati.abplive.com

 ભોજપુરી સિવાય મોનાલિસાએ હિન્દી, બંગાળી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

Published by: gujarati.abplive.com

 સોશિયલ મીડિયા પર મોનાલિસા ખૂબ જ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

મોનાલિસા પોતાના ગ્લેમરસ લુક માટે ચર્ચામાં રહે છે

Published by: gujarati.abplive.com

મોનાલિસાનો કોઈ પણ ફોટો કે વીડિયો પોસ્ટ થતાં જ ઈન્ટરનેટ ધૂમ મચાવી દે છે

Published by: gujarati.abplive.com

મોનાલિસાએ બિગ બોસ અને દયાન જેવા ટેલિવિઝન શોમાં કામ કર્યું છે.

Published by: gujarati.abplive.com

સાથે ભોજપુરી સિનેમામાં ઘણા મોટા સ્ટાર્સ સાથે અભિનેત્રીએ કામ કર્યું છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com