ટીવી એક્ટ્રેસ કનિકા માને બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે

તે ટીવી શો ગુડ્ડન તુમસે ના હો પાયેગા માં કનિકા સરળ અંદાજમાં જોવા મળે છે

શોમાં તેણીએ પારિવારિક અને સંસ્કારી પાત્ર ભજવ્યું હતું

પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ છે.

શોમાં તેણીની સરળ શૈલીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

હવે અભિનેત્રી તેના ગ્લેમરસ અવતારથી બધાને મોહિત કરી રહી છે.

કનિકા માન તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે

જેમાં તે યલો બિકીની પહેરેલી જોવા મળી રહી છે.

કનિકા માન પૂલ પાસે પોઝ આપતી હતી જોવા મળી રહી છે

All Photo Credit: Instagram