હંસિકા મોટવાનીએ સાડીમાં તસવીરો શેર કરી હંસિકા મોટવાનીનો સાડીમાં ગ્લેમરસ લૂક પિંક સાડીમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી ચાહકોને પણ નવો લૂક પસંદ આવ્યો હંસિકા સાડીમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી જાણીતી એક્ટ્રેસ છે હંસિકા મોટવાની હંસિકા મોટવાનીનો શાનદાર લૂક જોઈ ચાહકો ફિદા થયા તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે (તમામ તસવીરો હંસિકા મોટવાની-ઈન્સ્ટાગ્રામ)