ચીકુમાં આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે આ એવા મિનરલ્સ છે, જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે ઉનાળામાં ચીકુનું અવશ્ય સેવન કરવું જોઈએ ચીકુનું સેવન કરવાથી પેટના કેન્સરને રોકવામાં ઘણી મદદ મળે છે બ્લડ પ્રેશરને મેન્ટેન કરવામાં મદદરૂપ થાય છે ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવાનું કામ કરે છે ચીકુ ચીકુ ખાવાથી મેટાબોલિઝમ મજબૂત થાય છે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે ચીકુનું સેવન ખાલી પેટ ચીકુ ખાવાથી આપણા હાડકાં મજબૂત બને છે જો તમે કોઈ બિમારીથી પીડિત હોય તો ડોક્ટરની સલાહ અનુસાર સેવન કરો