અભિનેત્રીએ તેના ઇન્સ્ટા પર લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે ફિલ્મોની સાથે જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે તાજેતરમાં અભિનેત્રીએ સાડીમાં ફોટા શેર કર્યા છે આ તસવીરોમાં તેનો લુક જોઈને ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે અભિનેત્રીના કિલર લુક્સે તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રીએ કેમેરા સામે વિવિધ પોઝ આપીને લાઈમલાઈટ લૂંટી છે અભિનેત્રી હંમેશા લાઈમલાઈટમાં રહે છે અભિનય ઉપરાંત તે પોતાના લુક અને આઉટફિટ્સ તરફ પણ લોકોને આકર્ષે છે. (All Photo Instagram)