ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ સંજીદા શેખે નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે



'હીરામંડી' એક્ટ્રેસ સંજીદા શેખે આ વખતે રેડ શરારામાં ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



સંજીદાએ કેમેરા સામે પોતાની ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સને ઘાયલ કરી દીધા છે



હેરી બન, હાઇ હીલ્સ, જ્વેલરી સાથે સંજીદા શેખે લૂકને કેરી કર્યો છે



અભિનેત્રી સંજીદા શેખે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે



અભિનેત્રી સંજીદા શેખે ઘણી વખત બોલ્ડ લુક બતાવીને ચાહકોને ક્લીન બોલ્ડ કર્યા છે



સંજીદા શેખની આ બોલ્ડ તસવીરો આવતા જ લાઈમલાઈટમાં આવી ગઈ હતી



રેડ ડ્રેસમાં કેમેરા સામે સંજીદા શેખ અલગ અલગ પોઝ આપતી જોવા મળી



એક્ટ્રેસ સંજીદા શેખ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તમામ તસવીરો સંજીદા શેખના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે