એક્ટ્રેસ હિના ખાને ગ્રીન બોડીકોન ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

નવા લૂકમાં એક્ટ્રેસ હિના ખાન ખૂબ જ હોટ લાગી રહી છે

ફેન્સ તેના આ ફોટોશૂટ પર ફિદા થયા છે

શોર્ટ બોડીકોનમાં એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે

કેમેરાની સામે એક્ટ્રેસ હિના ખાને કાતિલ પોઝ આપ્યા છે

ફેન્સ પણ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

એક્ટ્રેસ હિના ખાનની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે

હિના ખાન જાણીતી એક્ટ્રેસ છે

પોતાના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે

(તમામ તસવીરો હિના ખાન-ઈન્સ્ટાગ્રામ)