ટીવી સ્ટાર એક્ટ્રેસ કૃતિકા કામરાએ નવા લૂકમાં ધમાલ મચાવી છે કૃતિકા કામરાના આ ન્યૂ બ્લેક આઉટફિટ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે પૉનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે બ્લેક બોડીકોન ડ્રેસ લૂકમાં કૃતિકા કામરાનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે સીરિયલ 'કિતની મોહબ્બત હૈ'થી કૃતિકાએ કેરિયરની શરૂઆત કરી હતી આ શોમાં 'આરોહી'ના રોલમાં એક્ટ્રેસને ઘણી પસંદ કરવામાં આવી હતી અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં અભિનેત્રીએ શાનદાર પોઝ આપ્યા છે અભિનેત્રી કૃતિકા કામરાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે તમામ તસવીરો કૃતિકા કામરાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે