સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા હાલમાં હેડલાઈન્સમાં છે.

'કાચા બદામ' ગીત પર બોલ્ડ ડાન્સ કરીને તે ફેમસ થઈ હતી

અંજલિ સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

તાજેતરમાં અંજલિએ તેની કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં તે દરિયા કિનારે હોટ પોઝ આપી રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અંજલિ

(All Photo Instagram)