અનુપ્રિયા ગોયેન્કાએ ઈન્સ્ટા પર સુંદર તસવીરો શેર કરી છે



પિંક લૂકમાં અભિનેત્રીએ સુંદર પોઝ આપ્યા છે



પિંક ગાઉનમાં અનુપ્રિયા ખૂબ જ સુંદર લાગી રહી છે



અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં સુંદર પોઝ આપ્યા છે



અનુપ્રિયા ગોયેન્કા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે



પોતાની શાનદાર એક્ટિંગ માટે અનુપ્રિયા જાણીતી છે



સાઉથ ફિલ્મોમાં પણ તેણે કામ કર્યું છે



ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવી રહી છે



અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



(તમામ તસવીરો અનુપ્રિયા-ઈન્સ્ટાગ્રામ)