બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ ઇશિતા દત્તાએ શૉર્ટ ડ્રેસમાં નવું ફોટોશૂટ કરાવ્યું છે સમર કેમ્પમાં બેસ્ટ ક્લૉથ વિયર કરવા માટે ઇશિતા દત્તાનો નવો લૂક કેરી કરી શકો છો કૉકટેલ પાર્ટી માટે ઇશિતા દત્તાનો આ હૉટ ડ્રેસ તમે પણ ટ્રાય કરી શકો છો ઇશિતા દત્તાએ ગૉલ્ડન શાઇનિંગ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ઇશિતાએ ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે ઈશિતા દત્તાએ ખૂબ જ શાનદાર ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અભિનેત્રી ઈશિતા દત્તા ઘણા હિટ ટીવી શોમાં જોવા મળી ચૂકી છે ઈશિતા દત્તા આ તસવીરોમાં હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે ઈશિતા દત્તા બોલિવૂડની ફિલ્મ 'દ્રશ્યમ'માં શાનદાર એક્ટિંગ સાથે જોવા મળી હતી તમામ તસવીરો ઇશિતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે