બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



માનુષી છિલ્લરે ફરી એકવાર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં માનુષી છિલ્લર બિકીની અને મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે.



માનુષી છિલ્લરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે.



આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે માનુષી છિલ્લર બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે.



માનુષી છિલ્લરે મોનોકિની પહેરીને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું છે.



અગાઉ માનુષી છિલ્લરે લાલ રંગની બિકીનીમાં તસવીરો પોસ્ટ કરી હતી



તે છેલ્લે ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં જોવા મળી હતી.



માનુષી છિલ્લરની આ ફિલ્મ એપ્રિલમાં થિયેટર્સમાં રિલીઝ થઈ હતી.



All Photo Credit: Instagram