ઈશિતા રાજ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી



પ્યાર કા પંચનામાથી તેને ઓળખ મળી હતી



ઇશિતા રાજ પહેલા કરતા વધુ હોટ અને બોલ્ડ બની ગઈ છે



અભિનેત્રીએ પોતાના ટ્રાન્સફોર્મેશનથી ચાહકોની ઊંઘ હરામ કરી દીધી છે



ઈશિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે ઈશિતા



આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે ઈશિતા



ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવે છે



(All Photo Instagram)