સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે જેકલીન ફર્નાન્ડિસ



જેકલીન ફર્નાન્ડિસ આ વખતે કાન્સમાં હાજરી આપવા આવી હતી.



જેકલીન ફર્નાન્ડિસે ત્યાંથી પોતાની તસવીરો શેર કરી છે



જેકલીન ફર્નાન્ડિસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે



જેકલીન ફર્નાન્ડિસ ખૂબ જ સુંદર લાગી રહી છે.



 આ દરમિયાન જેકલીન ફર્નાન્ડિસે જોરદાર પોઝ આપ્યા હતા



જેકલીન ફર્નાન્ડિઝનો આ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે



જેકલીન ફર્નાન્ડિસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હિટ અભિનેત્રીઓમાંની એક છે



અભિનેત્રી પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીતતી રહે છે



(All Photo Instagram)