કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં દુનિયાભરના સ્ટાર્સ સામેલ થાય છે



બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીઝે પણ કાન્સમાં પોતાની સ્ટાઇલ બતાવી હતી



જેકલિને કાન્સ 2025 માં 'Women in Cinema' ઇવેન્ટમાં સ્કાઇ બ્લૂ રંગનું શિમરી ગાઉન પહેર્યું હતું



આ પહેલ સિનેમામાં મહિલાઓના યોગદાનને માન આપવા માટે શરૂ કરવામાં આવી છે



આ ગાઉન ફક્ત તેની સુંદરતામાં વધારો જ નથી કરતો પરંતુ તેના આત્મવિશ્વાસનું પ્રતિક પણ છે.



આ બોડીકોન ડ્રેસમાં જેકલિનની ફિટનેસ જોઇ શકાતી હતી.



જેકલિન આ પ્લેટફોર્મનો ભાગ બનીને ખૂબ જ સન્માનિત અનુભવે છે.



ઘણા સ્ટાર્સે પણ જેકલિનની આ તસવીરોની પ્રશંસા કરી હતી.



જેકલિન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.



All Photo Credit: Instagram