બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિસે ફરી એકવાર તસવીરો પોસ્ટ કરી છે



જેકલિને ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે



જેમાં તે સ્વર્ગની ‘અપ્સરા’ જેવી લાગી રહી છે



જેકલિને આ લૂકમાં તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.



આ તસવીરોમાં જેકલિનનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે



જેકલિન ફર્નાન્ડિસનો આ લૂક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે



આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.



જેકલિન ફિલ્મ સેલ્ફીમાં જોવા મળી હતી.



તાજેતરમાં તે ફિલ્મ ‘ફતેહ’માં જોવા મળી હતી



All Photo Credit: Instagram