જાહ્નવી કપૂર બ્લેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે ચાહકો પણ તેના આ અંદાજ પર ફિદા થાય છે બ્લેક લૂકમાં જાહ્નવી કપૂરની તસવીરો વાયરલ થઈ છે એક્ટ્રેસ કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે ઈન્સ્ટાગ્રામ પર જાહ્નવીના લાખો ફોલોઅર્સ છે બ્લેક લૂકમાં જાહ્નવીએ આપ્યા કાતિલ પોઝ ગ્લેમરસ અંદાજને લઈ એક્ટ્રેસ ચર્ચામાં છે ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે જાહ્નવી કપૂરની આ તસવીરો વાયરલ થઈ રહી છે (તમામ તસવીરો જાહ્નવી-ઈન્સ્ટાગ્રામ)