બોલિવૂડ અભિનેત્રી Janhvi Kapoor હાલમાં તેની આગામી ફિલ્મ 'સની સંસ્કારી કી તુલસી કુમારી' માટે ચર્ચામાં છે



તાજેતરમાં જ Janhvi Kapoor ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં પિંક આઉટફિટમાં પહોંચી હતી



તાજેતરમાં મુંબઈમાં ફિલ્મના ટ્રેલરની લોન્ચિંગ ઇવેન્ટ યોજાઈ હતી.



તેનો દેશી લુક સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.



ચાહકો તેના લૂકની પ્રશંસા કરી રહ્યા છે



ફિલ્મમાં વરુણ ધવન 'સની' ની ભૂમિકામાં અને Janhvi Kapoor 'તુલસી કુમારી' ની ભૂમિકામાં જોવા મળશે.



'સની સંસ્કારી કી તુલસી કુમારી' એક રોમેન્ટિક-કોમેડી છે



ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે



ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે



All Photo Credit: Instagram