બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે નવું ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તેણે બ્લેક કલરનો એમ્બ્રોઇડરીવાળા લહેંગો પહેર્યો છે

ફોટોશૂટમાં જાહ્નવીએ ડીપ નેક બ્લાઉઝ પહેર્યો હતો

જાહ્નવી કપૂરે દોઢ લાખ રૂપિયાની કિંમતનો બ્લેક લહેંગો પહેર્યો હતો

જેને રિમ્પલ એન્ડ હરપ્રીતે ડિઝાઈન કર્યો હતો

જાહ્નવી કપૂર તાજેતરમાં રામ ચરણ સાથે સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ પેદ્દીમાં જોવા મળી હતી.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી રહી હતી પરંતુ રિલીઝ થયા પછી તેની ખૂબ ટીકા થઈ હતી.

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

જાહ્નવી કપૂરની આ તસવીરોને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે

All Photo Credit: Instagram