સોનલ ચૌહાણ પોતાની સુંદરતા અને અભિનય માટે જાણીતી છે.

સોનલ ચૌહાણે ‘જન્નત’ ફિલ્મથી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી

ફિલ્મોમાં આવતા પહેલા સોનલ મોડેલિંગની દુનિયામાં સક્રિય હતી

તે અનેક બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઈ ચૂકી હતી

અભિનેત્રી હિન્દી ઉપરાંત સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં પણ પોતાના અભિનયનો જાદુ બતાવી ચૂકી છે

સોનલ પોતાની ફિટનેસ, સ્ટાઇલ અને ગ્લેમરસ લુકને કારણે સોશિયલ મીડિયા પર પણ સતત ચર્ચામાં રહે છે.

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

(All Photo Instagram)