જીનલ જોશી ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોમાં ચર્ચામાં રહે છે

Published by: gujarati.abplive.com

તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ જોવા મળે છે

Published by: gujarati.abplive.com

જીનલ જોશી તેના ચાહકોને કેવી રીતે આકર્ષિત કરવા તે સારી રીતે જાણે છે

Published by: gujarati.abplive.com

દરરોજ તે તેના ગ્લેમરસ અને બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પરથી હોટ તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

તે સ્વિમિંગ પૂલના કિનારે ખુલ્લા વાળ સાથે પોઝ આપતી જોવા મળી છે

Published by: gujarati.abplive.com

જીનલનો બોલ્ડ અવતાર જોઈને યૂઝર્સ માટે પોતાના દિલ પર કાબૂ રાખવો મુશ્કેલ થઈ ગયો છે

Published by: gujarati.abplive.com

ચાહકો કોમેન્ટ બોક્સ પર ફાયર ઇમોજીસ અને રેડ હાર્ટ વરસાવી રહ્યા છે

Published by: gujarati.abplive.com

જીનલ જોશીએ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા છે.

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com