અભિનેત્રી કાજલ અગ્રવાલે નવું ફોટોશૂટ કરાવ્યું છે. કાજલે આ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે તેણે 3ડી લેઝર-કટ એમ્બ્રોઇડરી ફ્લાવર્સથી લહેંગાને સજાવ્યો છે કાજલ ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મ સત્યભામામાં જોવા મળશે જે 17 મેના રોજ રિલીઝ થવાની છે. તે સત્યભામામાં એક્શન અવતારમાં જોવા મળશે જ્યારે તે ઇન્ડિયન 2માં કમલ હાસન સાથે પણ જોવા મળશે. તેની ફિલ્મ સિંઘમ 2011માં રિલીઝ થઈ હતી કાજલે 2020માં ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા. તે 19 એપ્રિલ 2022ના રોજ એક પુત્રની માતા બની હતી. All Photo Credit: Instagram