IIFA 2025 માં કરીના કપૂર પહોંચી હતી



આ દરમિયાન એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો



શાનદાર ગાઉનમાં બેબો જોવા મળી હતી



કરીના કપૂરના સ્ટાઈલિશ લૂકે IIFA 2025માં મહેફીલ લૂંટી લીધી



એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



ફેન્સ પણ તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે



ગાઉનમાં કરીના કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે



બેબોનો કાતિલ અંદાજ વાયરલ થઈ રહ્યો છે



સ્ટાઈલિશ લૂકમાં કરીના પોઝ આપતી જોવા મળી



(તમામ તસવીરો કરીના કપૂર-ઈન્સ્ટાગ્રામ)