અભિનેત્રી કરિશ્મા શર્મા વેબ સિરીઝ અને ફિલ્મોમાં કામ કરે છે



તેના મ્યુઝિક વીડિયો પણ ખુબ વાયરલ થાય છે



કરિશ્માનું ફિલ્મી કરિયર 2015માં શરૂ થયું હતું



 તે પહેલીવાર ‘પ્યાર કા પંચનામા 2’માં ‘ટીના’ના રોલમાં જોવા મળી હતી



કરિશ્મા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



કરિશ્મા શર્મા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે



કરિશ્મા શર્માને ઈન્સ્ટાગ્રામ પર 2.3 મિલિયન લોકો ફોલો કરે છે



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં સુંદર લાગી રહી છે કરિશ્મા



(All Photos-Instagram)